by Admin on | 2023-05-28 14:39:10
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 33
સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નુ કેન્દ્ર એવા પાળીયાદ ના ઠાકર ના દર્શને આજ રોજ તા.૨૩/૦૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ બોટાદ થી પાળીયાદ ખાતે સાઇકલિંગ કરીને Stay Healthy Stay Fit કાર્યક્રમ અંતરગત પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા સુધી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. શ્રી બળોલીયા સાહેબ તેમજ ડી.વાય.એસ.પી. શ્રી મહર્ષિ રાવલ સાહેબ , એસ.ઓ.જી ના પી.આઈ. શ્રી એ.જી. સોલંકી સાહેબ , બોટાદ ટાઉન પી.આઈ. શ્રી વી.બી.દેસાઈ સાહેબ , તાલુકા પી.આઇ.શ્રી એમ.જી.જાડેજા સાહેબ , પી.એસ.આઇ શ્રી એસ.કે.જાડેજા સાહેબ અને સાથે પાળિયાદ પી.એસ.આઇ.શ્રી રાવલ મેડમ એમના સ્ટાફ સહિત અધિકારીશ્રીઓ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલ હતા તેમજ રામકુંજ નિવાસ સ્થાને મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના દર્શન અને આશીર્વાદ લીધેલ હતા...
પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેરછા મુલાકાત લીધેલ હતી...
ત્યારબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે તમામ અધિકારી અને પોલીસ જવાનો એ ભોજન પ્રસાદ લીધેલ હતો અને ખુબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી...
અહેવાલ કનુભાઈ ખાચર
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ