by Admin on | 2023-04-26 10:50:37
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 248
PASSWORD EDUCATION તા.25-4-2023ના રોજ ધોરણ કે.જી થી 12 કોમર્સ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યકમમાં દીપપ્રગટય ધોરણ 10 ના તેજસ્વી વિદ્યાર્થીની સોનગરા નિશા ,ચૌહાણ નિરાલી,ચાવડા અંજલિ,ચાવડા જિનલ ના હસ્તે કર્યું. આ કાર્યક્રમમાં ધો.કે.જી થી 12 કોમર્સના કુલ 48જેટલા વિધાર્થીઓને વિવિધ પ્રકારના ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .અને કલાસીસ ના સંચાલક શ્રી સુરેશસર મોરી અને વિપુલસર ચૌહાણ દ્વારા આવતા વર્ષની ક્લાસીસની નુતન પ્રણાલી અને ક્લાસીસ ની કાર્યપધ્ધતિ ,આયોજન, પ્રવૃત્તિઓ ,પરીક્ષા અંગે તમામ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.