GUJARAT BOTAD

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

by admin on | 2023-04-21 14:34:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 330


બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

આ બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રસિકભાઈ ભૂંગાણી, શ્રી જામસંગભાઈ પરમાર, બોટાદ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ બોળીયા, મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી ભૂમિરાજસિંહ ઝાલા, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સંયોજક શ્રી હીતેન્દ્રસિંહ ડાયમા તેમજ સૌ હોદેદારો ઉપસ્થિત રહ્યા, જેમાં જિલ્લા પ્રમુખ તેમજ મહામંત્રી દ્વારા સરલ એપ તેમજ બુથ શશક્તિકરણ ની કામગીરી પૂર્ણ કરવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

Search
Recent News
Top Trending

Leave a Comment