GUJARAT BOTAD

બોટાદ ટાઉન વિસ્તારમાં ઢાકણીયા રોડ ઉપર ચાલતા કુટણખાના ઉપર ત્રાટકતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

by Admin on | 2023-10-28 18:34:52

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 986


બોટાદ ટાઉન વિસ્તારમાં  ઢાકણીયા રોડ ઉપર ચાલતા કુટણખાના ઉપર  ત્રાટકતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

બોટાદ ટાઉન પોલીસ ની ચોક્કસ બાતમીના આધારે ઢાંકણીયા રોડ પર આવેલ એક ઘરમાં રેડ પાડતા એક વ્યક્તિ દ્વારા ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું.હતું જેમાં બે મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલ આરોપી

(૧) અનીલભાઇ રૂપાભાઇ પરમાર રહે.ઢાકણીયા તા.જી.બોટાદ

(૨) નવનોદભાઇ રામજીભાઇ તલસાણીયા રહ.કુંડલી તા.રાણપરુ જી.બોટાદ

(à«©) મુન્નાભાઈ બાવચદભાઇ જોગરાણા રહે.ઢાકણીયા તા.જી.બોટાદ 

(૪) મહમ્મદસરીફ જીવાભાઇ ખોખર રહ.રાણપરુ તા.રાણપરુ જી.બોટાદ

(à««) નવજયભાઇ નાથાભાઇ સાકળીયા રહે.નાગલપર તા.જી.બોટાદ 

(૬) રાહલુ ભાઇ ધીરૂભાઇ સરવૈયા રહે.બોટાદ તા.જી.બોટાદ 

(à«­) નવશાલભાઇ લક્ષ્મણભાઇ મેર રહે.બોટાદ ખોડીયારનગર-૦૨ તા.જી.બોટાદ 

(૮) ભગવતનસિંહ હાલભુભાઈ પવાર રહ.બરવાળા તા.બરવાળા જી.બોટાદ

 2 મહિલાઓ સહીત 8 આરોપી ઝડપાયા હતા વેશ્યાવનૃત માટે વપરાતી વસ્તઓુ કક.રુ.૦૦/૦૦ એમ કુલ-૧૦,à««à«­,૭૨૦ /- ના મુદ્દામાલ સાથે 

પકડી પાડી તમામ આરોપીઓ ના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


બોટાદ પોલીસે શહેરમાં આવેલી પકાશેઠની વાડી વિસ્તારમાં રેડ કરી રહેણાકી મકાનમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમ્યાન દેહવ્યાપાર કરાવતી 2 મહિલા અને 8 ગ્રાહકો મળી આવ્યા હતા. બાતમીના આધારે પોલીસે ગઈકાલે સાંજના સમયે ડમી ગ્રાહક મોકલી રેડ કરી શહેરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.


બોટાદ શહેરનાં પકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા મુંના જોગરાણા તેઓ પોતાના રહેણાકી મકાનમાં બહારથી રુપલ્લાઓને બોલાવી દેહવ્યાપાર કરતા હોવાની બોટાદ પોલીસને બાતમી મળી હતી. જે બાબતે બોટાદ પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને શહેરનાં પકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા મુંનાભાઈ જોગરાણાના રહેણાકી મકાનમાં મોકલ્યા હતી. ત્યાર બાદ પોલીસ મકાનમાં રેડ કરી હતી.

તે દરમ્યાન મકાનના બંને રૂમમાંથી 2 મહિલાઓ તેમજ 8 લોકો મળી આવતા પોલીસે વધુ તપાસ કરતા 2 મહિલાઓ સુરતની હોવાનું તેમજ તેને દેહવ્યાપાર માટે બોલાવેલી અને એક ગ્રાહકના 1000 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 500 રૂપિયા મહિલાના અને 500 મુંના જોગરાણા રાખતો હોવાનું પોલીસને મુંના જોગરાણાએ જણાવ્યું હતું.


પોલીસે કાર, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ.10,577,20નો મુદ્દામાલ કબજે કરી 8 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.






Search
Recent News
Top Trending

Leave a Comment