GUJARAT BOTAD

99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ આવી બોટાદની પ્રિયા પંડ્યા

by Admin on | 2023-05-31 12:29:16 Last Updated by Admin on2025-07-07 04:54:53

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1573


99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ આવી બોટાદની પ્રિયા પંડ્યા

બોટાદ ના સ્વામિનારાયણ ગુરુકુળ ની પંડ્યા પ્રિયા 99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ આવી

આજે 2023 ધોરણ 12 નું રિઝલ્ટ 73.27 આવ્યું છે ત્યારે બોટાદ શહેરનું રીઝલ્ટ 84 પોઇન્ટ 12 બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નું રીઝલ્ટ 91.

              બોટાદ શહેર માં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 12 નું જળતું રીઝલ્ટ આવ્યું છે સંતો નું માર્ગદર્શન શિક્ષકોની મહેનત વિદ્યાર્થીઓની સખત મહેનત અને વાલીઓનો સતત શિક્ષકો સાથેનો સંપર્ક એટલે શ્રેષ્ઠ પરિણામ

    છેલ્લા ત્રણેક વર્ષથી વિદ્યાર્થીને એક્સ્ટ્રા ટુશન રાખ્યા વગર માત્ર સ્કૂલમાં જ મહેનત કરાવી અને રવિરજસરની સખત મહેનત. કલાકે કલાકનુંફોલોપ, સતત પેપર લખવા સાથેનું સોલ્યુશન. શિક્ષકોની ટીમ ઉપર સતત માર્ગદર્શન સખત મહેનત વિદ્યાર્થીઓને વ્હાલ સાથે જે મહેનત કરી છે તેનું આ પરિણામ છે શાળામાં એક પણ ઈતર પ્રવૃત્તિઓ સાથે પરિણામ આવે તેની રોજની ચિંતા સતત વાલી મીટીંગ અને માર્ગદર્શન તેનું આ પરિણામ છે રાજ્યમાં પાંચમા સ્થાને પણ 99.95 પી.આર સાથે મિસ્ત્રી નંદની એ પણ સફળતા મેળવી છે શાળામાં A1 -3/A2-23.B1_31 .B2_41 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ સર્વે સંત મંડળ ટ્રસ્ટી મંડળ વતી માતા પિતા નું શાળાનું પરિવારનું નામ રોશન કરનાર સર્વે વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન સાથે શુભેચ્છાઓ જેમણે આ રીઝલ્ટ લાવવા માટે રવિરજસરના માર્ગદર્શન મુજબ જે ટીમ બની અને શિક્ષકોએ મહેનત કરી છે તેમને પણ અભિનંદન સાથે ધન્યવાદ


       સંસ્થા સાથે જોડાયેલ દરેક શિક્ષણ પ્રેમી સમાજ સેવકો ગૌરવ સાથે આનંદ ખુશીની લાગણી અનુભવે છે કઠોર પરિશ્રમ. એ જ સફળતા આજે જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે ત્યારે દરેક બાળકોને માતા પિતા ની આજ્ઞામાં રહી શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીશું તો ચોક્કસ સફળતા મળશે

Search
Recent News
Top Trending

Leave a Comment