by Admin on | 2023-06-09 14:15:14
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 98
બરવાળા મુકામે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી મા ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે બ્રીજરાજસિંહ ઝાલા ની વરણી થતાં બરવાળા શહેર પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બી.એ.પી.એસ.મંદિરના સંતો,મહંતો,રાજકીય,સામાજિક આગેવાનો,હોદ્દેદારો,વેપારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બરવાળા મુકામે આવેલ બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિર ખાતે તા.08/06/2023 ના રોજ સાંજના 4:30 કલાકે બરવાળાના વતની બ્રીજરાજસિંહ દિલાવરસિંહ ઝાલા ની ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે વરણી કરવામાં આવતા બરવાળા શહેર પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. બરવાળા શહેરના ક્ષત્રીય સમાજ, રાજપૂત સમાજ,કોળી સમાજ,દલવાડી સમાજ,દેવીપૂજક સમાજ,ભરવાડ સમાજ,મોચી સમાજ,દલિત સમાજ, પ્રજાપતિ સમાજ,જૈન સમાજ,સોની સમાજ,ઠાકોર સમાજ સહિતના સામાજીક,રાજકીય આગેવાનો,હોદ્દેદારો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્રીજરાજસિંહ ઝાલા ને પુષ્પ ગુચ્છ,છાલ,તલવાર સહિતની મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બરવાળા શહેરના દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી હર્ષ ભેર વધામણી કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ