by Admin on | 2023-06-09 14:45:59
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 101
બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકાનાં કાપડીયાળી-2 આંગણવાડીનાં ભૂલકાઓ દ્વારા ઢોલ-નગારાનાં નાદ સાથે આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ 2023-24 કાર્યક્રમ અંતર્ગત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી પ્રવેશોત્સવનો હેતુ નાના-નાના બાળકોને પ્રેમાળ આવકાર મળે, તેમને આંગણવાડીમાં આવવું ગમે અને વાલીઓમાં આંગણવાડી પ્રત્યે જાગૃતિ આવે તે માટેનો છે. બોટાદ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ આંગણવાડીઓમાં જુદી-જુદી પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ ઘટકો દ્વારા ઢોલ નગારા, રેલી, બાળકો દ્વારા બનાવવામાં આવેલા આંમત્રણ કાર્ડ ગામના આગેવાનોને આપવા જેવી પ્રવૃત્તિઓ તેમજ યોજનાકીય સંદેશા સાથે ગામની શેરીઓમાં સુત્રોચ્ચાર કરીને આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ