by Admin on | 2023-06-17 10:20:26
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22
આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકોને ગુણવત્તા સભર પોષણક્ષમ આહાર મળી રહે તેવા હાર્દથી પોષણ MOU કરાયા
બોટાદ જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોયની ગરિમામય ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના ગતિશીલ વિચારોથી આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકોને ગુણવત્તા સભર પોષણક્ષમ આહાર મળી રહે તેવા હાર્દથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એન.આર.એલ.એમ. અને આઈ.સી.ડી.એસ. વચ્ચે પોષણ MOU કરવામાં આવ્યા હતાં.