GUJARAT RAJKOT

ધોરાજી માં ઈદ ઉલ અદહા ની ઉજવણી કરાઈ: સ્વજનો ને યાદ કરી ખીરાજે અકીદત પૈસ કરવામાં આવેલ :

by Imaran Jokhiya on | 2023-06-30 13:05:02

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24

ધોરાજી માં  ઈદ ઉલ અદહા ની ઉજવણી કરાઈ: સ્વજનો ને યાદ કરી ખીરાજે અકીદત પૈસ કરવામાં આવેલ :

રીપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી

ધોરાજી માં  ઈદ ઉલ અદહા ની ઉજવણી કરાઈ: સ્વજનો ને યાદ કરી ખીરાજે અકીદત પૈસ કરવામાં આવેલ : 

   ધોરાજી માં  મૂસલીમ બિરાદરો એ   ઈદ ઉલ અદહા  ની ખૂબજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી શહેર ની દરેક મસ્જિદ માં ફઝર ની નમાઝ બાદ ઈદ ઉલ અદહા ની વિશેષ નમાઝ અદા કરવામા આવી હતી. ભારે વરસાદ ના પગલે ઈદ ઉલ અદહા ની નમાઝ ઈદગાહ ને બદલે જામા મસ્જિદ ખાતે મૌલાના ઉવેશ યાર અલવી એ પઢાવી અને ઈદ ઉલ અદહા વીશે ઉડાણ પૂર્વક સમજણ આપી હતી. આ દિવસે ગરીબ, અનાથ બાળકો, વિધવાઓ, વૃદ્ધો વિગેરે નુ ધ્યાન રાખવુ આ તહેવાર આપણ ને ભાઈચારા, , અને માનવતા નો સંદેશ આપે છે.   ઈદ ના દિવસે ખાસ મૂસલીમ બિરાદરો દ્વારા દુઆ એ ખેર કરવામાં આવેલ જેમાં   આપણા દેશમાં કૌમી એકતા સાથે આપણો દેશ પ્રગતી કરે તેવી દુઆ કરવા માં આવી હતી. ધોરાજી મૂસલીમ સમાજ ના આગેવાનો એ એક બીજા ને  ઈદ ની  મુબારક બાદ પાઠવી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment