GUJARAT BOTAD

બોટાદ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં 16 બેઠકો પરથી 12 બેઠક ભાજપના ફાળે

by Imaran Jokhiya on | 2023-07-11 17:57:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 108


બોટાદ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં 16 બેઠકો પરથી 12 બેઠક ભાજપના ફાળે

માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ થયું જાહેર..ભાજપે ત્રણ બેઠકો પરથી કબજો ગુમાવ્યો..10 બેઠકમાંથી 7 બેઠક ભાજપ ના ફાળે જ્યારે 3 બેઠક

ભાજપથી વિમુખ થયેલ સહકારી પેનલ ના ફાળે..ભાજપ 7 બેઠકો સાથે બહુમતી પર પહોંચ્યું. ફૂલહાર અને ભારત માતા કી જય ના નાદ સાથે વિજેતા

ઉમેદવારનું ભાજપ આગેવાનો દ્વારા સન્માન..વેપારી પેનલમાં પણ કુલ 4 બેઠકમાંથી ભાજપના ફાળે 3 તો સહકારી પેનલના ફાળે 1 બેઠક..બોટાદ

માર્કેટિંગ યાર્ડ પર ભાજપે સત્તા જાળવી રાખી.કુલ 16 બેઠકમાંથી ભાજપના ફાળે કુલ 12 બેઠકો તો સહકારી પેનલ પાસે 4 બેઠકો.

Search
Recent News
Top Trending

Leave a Comment