by Admin on | 2023-07-15 14:29:06
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24
આઇસીડીએસ વિભાગ દ્વારા રાણપુર ઘટક ખાતે ત્રિવેણી સંગમ સમાન વિવિધ ત્રણ કાર્યકમો યોજાયા હતા. જેમાં સેજાકક્ષાએ મિલેટ વાનગીમાં વિજેતા બહેનો દ્વારા ઘટકકક્ષાએ વાનગી નિદર્શન યોજવામાં આવ્યુ હતુ, સાથોસાથ આંગણવાડીનાં બહેનોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આંગણવાડી કાર્યકર બહેનો પોયણી પ્રોજેક્ટ અંતર્ગત કિશોરીઓને સેનેટરી પેડનું મહત્વ સમજાવી તેનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીનાં બહેનોને મિલેટ્સનું મહત્વ સમજાવ્યુ હતુ.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ