by Admin on | 2023-07-19 12:18:40
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20
શ્રીઅન્નના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવાના ઉદ્દેશથી જિલ્લા કલેકટરશ્રી ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા તથા એસપી શ્રી કિશોર બલોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની “શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી સ્પર્ધા” યોજવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ આઈ.સી.ડી.એસની બહેનો સાથે સંવેદનાસભર સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આઈ.સી.ડી.એસની બહેનો સાથે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, “આંગણવાડીઓમાં દેશના ભવિષ્યનો વિકાસ થાય છે. માટે આંગણવાડીઓમાં આવતા બાળકોને પૌષ્ટિક આહાર મળે તે ખૂબ જરૂરી છે, આ પ્રકારની શ્રીઅન્નથી સભર વાનગીઓ થકી બહેનોએ બાળકોને સુપોષિત બનાવવાનું પ્રણ લીધું છે. આઈ.સી.ડી.એસની બહેનો ખૂબ જુસ્સાપૂર્વક પોતાની ફરજ બજાવી રહી છે. તે ખરેખર પ્રશંસનીય છે.”

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રેરણાત્મક સંવાદથી ઉપસ્થિત બહેનોનો ઉત્સાહ વધ્યો હતો અને તમામ બહેનોએ ડીડીઓશ્રીને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ