by Admin on | 2023-09-12 17:46:55
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 211
બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર પર અરજદાર દ્વારા લિવઈન રિલેશનશીપની અરજી આપવામાં આવી હતી. અરજદારનું કાઉન્સેલિંગ કરતાં યુવતીએ જણાવ્યું હતું કે, તેમનો ત્રણ મહિનાનો પ્રેમ સંબંધ હતો તેમજ યુવક તેમના ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો. ઉપરાંત તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ જેમકે, આધારકાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જન્મતારીખનો દાખલો લઇને લિવઈનના કાગળ પર જબરજસ્તી સહી કરાવવામાં આવી હતી.
આ અરજીના અનુસંધાને કાઉન્સેલર દ્વારા યુવકને રૂબરૂ બોલાવી કાયદાકીય સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંને પક્ષની મિટિંગ કરાવવામાં આવી હતી. અરજદાર યુવતી હવે યુવક સાથે જવા માંગતા ન હતા અને તેમના તમામ ડોક્યુમેન્ટ પાછા મેળવવા માંગતા હતા, આ બાબતે કાઉન્સેલરને જણાવતા તેમણે કાઉન્સેલિંગ દરમિયાન યુવક અને તેમનાં વડીલોને કાયદાકીય સમજ આપી બંને પક્ષનું માન સચવાય રહે તે ધ્યાને રાખી અરજદારની ઈચ્છા મુજબ મૈત્રી કરાર ફોક કરવાની પ્રક્રિયા કરી હતી. સાથોસાથ સતત ફોલોઅપ રાખી યુવતીનાં તમામ ડોક્યુમેન્ટ પણ પોસ્ટ દ્વારા પર મેળવી આપવામાં આવ્યા હતા. જેથી અરજદાર અને તેમના પરીવારજનોએ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ