GUJARAT SURAT

સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું :વિમાનમાં સવાર 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા

by Admin on | 2023-09-23 14:05:57

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 13


સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું :વિમાનમાં સવાર 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા

ટાયર ફાટવાને કારણે રન-વે 2 કલાક બંધ કરાયો: ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરાઈ

સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરતા સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું હતું. વિમાનમાં સવાર 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. ટાયર ફાટવાને કારણે રન-વે 2 કલાક બંધ કરાયો હતો. ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. એર એશિયાની દિલ્હીની ફ્લાઇટે પણ આકાશમાં 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતું. ગુરૂવારે રાતે 9 વાગ્યે એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે ટાયર બર્સ્ટ થયું હતું. જો કે, કેપ્ટને સુરક્ષાપૂર્વક લેન્ડિંગ કરાવી દીધું હતું.


Search
Recent News
Top Trending

Leave a Comment