by Admin on | 2023-09-28 13:43:06
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 62
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી -ગુજરાત સરકાર ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ-૨૦૨૩ યોજાય

જેમાં ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી માધવ સ્વરૂપદાસજી સ્વામી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ના કોર્ડીનેટર શ્રી નિલેશભાઈ પાઠક, શ્રી સ્વામિનારાયણ બી.એડ કોલેજના આચાર્યશ્રી અશ્વિનભાઈ મેઘાણી, સહજાનંદ હાઇસ્કુલ ના આચાર્યશ્રી કમલેશભાઈ મહેતા, પ્રેમ રાધા પ્રાથમિક વિદ્યાલય ના આચાર્યશ્રી ધીરુભાઈ મેણીયા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદના કોર્ડીએટર શ્રી નિકુંજભાઈ પંડિત, એકેડમી કોઓર્ડીઁનેટર શ્રી કાળુભાઇ ભોહરીયા, પ્રો.ઇન્ચાર્જ ભાવેશભાઈ થડોદા, ભરતભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા,

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023 અંતર્ગત બાળ વૈજ્ઞાનિકો દ્વારા કોઈ સ્થાનિક પ્રશ્નોનું વૈજ્ઞાનિક અભિગમથી નિરાકરણ મેળવવાનું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ સંશોધન ક્ષેત્રે આગળ વધી જિલ્લા કક્ષાએ પોતાનું સંશોધન રજૂ કર્યું જેમાંથી 10 સંશોધન આગામી માસમાં રાજ્ય કક્ષાએ રજૂ થશે અને જિલ્લા કક્ષાએ કુલ 147 જેટલા સંશોધન રજૂ થયા હતા અને આમ બોટાદ જિલ્લાની જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ દ્વિદિવસીય ચાલી હતી

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ