by Admin on | 2023-09-28 14:25:31
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 74
અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ ખાતે યોજાનાર “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત મહાશ્રમદાન, “એક તારીખ, એક ક્લાક” અન્વયે બેઠક યોજાઈ હતી.
અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમારે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “સ્વછતા હી સેવા” માસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ૧ ઓક્ટોબરના રોજ દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધીઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “એક તારીખ, એક ક્લાક” નાં સુત્ર સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવેલ છે.

૧ ઓક્ટોબર-૨૦૨૩ નાં રોજ સવારે ૧૦ વાગ્યાથી એક ક્લાક મહાશ્રમદાન થનાર જિલ્લાનાં તમામ ગામોમાં આરોગ્ય કેન્દ્ર આંગણવાડી/શાળા વિવિધ કચેરીઓમાં પ્રાંગણ અને આજુ બાજુનો વિસ્તાર,પ્રવાસન સ્થળો,નદી કિનાર,બસ સ્ટેન્ડ,ધાર્મિક સ્થળે જિલ્લામાં ચુટાયેલા પદાધિકારીઓ સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા તાલુકા પંચાયતોનાં પદાધિકારીઓ, સરપંચશ્રી, ગ્રામ પંચાયતનાં સભ્ય,વડીલો,મહિલાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ તમામ સરકારી વિભાગોની ઉપસ્થિતિમાં વિશાળ જન-ભાગીદારીથી એક કલાકમાં સંપુર્ણ રીતે સફાઈ સારૂં મહાશ્રમદાન કરવામાં આવનાર છે.
બોટાદ જિલ્લામાં ૧ ઓક્ટોબર-૨૦૨૩ નાં દિવસે “સ્વચ્છતા હી સેવા” માસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ઉપલક્ષ્યમાં જિલ્લા તમામ તાલુકાનાં તમામ ગામોમાં તથા નગરપાલિકાનાં તમામ વોર્ડમાં પણ આ ઉજવણી કરવામાં આવશે.જિલ્લાનાં તમામ ગામોમાં જન ભાગીદારી દરેક સ્થળે થાય અને ૧ ઓક્ટોબર-૨૦૨૩ નાં રોજ સવારે ૧૦ ક્લાકે “એક તારીખ,એક ક્લાક" અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય અને મહાશ્રમદાન કરવામાં આવે તેમજ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ