GUJARAT BOTAD

બેલા ગામની પ્રાથમિક શાળા ખાતે “વિશ્વ હડકવા દિવસની” ઉજવણીના ઉપલક્ષ્યમાં જન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

by Admin on | 2023-09-30 14:27:07

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 184


બેલા ગામની પ્રાથમિક શાળા ખાતે “વિશ્વ હડકવા દિવસની” ઉજવણીના ઉપલક્ષ્યમાં જન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

 

 સાળંગપુરના બેલા પ્રાથમિક સબ સેન્ટર દ્વારા બેલા ગામની પ્રાથમિક શાળા ખાતે “વિશ્વ હડકવા દિવસની ઉજવણીના” ઉપલક્ષ્યમાં જન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેલાના આરોગ્ય કર્મચારીશ્રી ધીરૂભાઇ મેર, બેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપર વાઇઝરશ્રી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ- નાગરિકોને  કૂતરા, બિલાડી, ઉંદર, વાંદર જેવા પ્રાણીઓ કરડવાથી હડકવા થતો હોઈ તો કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી, હડકવા નિવારણ માટે વેક્સિન લેવા સહિતની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. આ પ્રસંગે બેલા પ્રાથમિકશાળાના આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 


Search
Recent News
Top Trending

Leave a Comment