by Admin on | 2023-10-01 11:42:58
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 200
સ્વચ્છ ભારત મિશન" અંતૅગત તારીખ 1 ઓક્ટોબર ૨૩ ના રોજ "સવારે ૧૦.૦૦ વાગ્યે સ્વચ્છતા કે લિયે શ્રમદાન " કાયૅકમ અંતૅગત બોટાદ એસ.ટી.ડેપો પર સામુહિક શ્રમદાન કાયૅકમ નુ આયોજન કરવામાં આવ્યું. જાયન્ટસ ગૃપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવા અને પયાૅવરણ ની જાળવણી કરવા બેનસૅ અને સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.
આ શ્રમ દાન યજ્ઞ માં એસ.કે.કટારા ( R.C. M.કચેરી અમદાવાદ ) બોટાદ નગરપાલિકા ના ચીફ ઓફિસર પી.જી.ગોસ્વામી , ડેપો મેનેજર , ડી.બી.માઢક , બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ના બ્ર. કુ.વર્ષા બેન ,બ્ર. કુ.દર્શના બેન , જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના ચંદુભાઈ સાવલિયા , ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ,કેતન ભાઈ રોજેસરા ,મુકેશભાઈ જોટાણીયા , રાજુભાઇ ડેરૈયા , નસિરભાઈ ખલ્યાણી , મનસૂર ભાઈ ખલ્યાણી ,રેખા બેન ડુંગરાણી , સંગઠન ના હોદેદારો ,મોટી સંખ્યામાં નગરપાલિકા તથા એસ.ટી.ના કર્મચારીઓ, સફાઇ કામદારો ,નગરજનો વગેરે જોડાયા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ