GUJARAT BOTAD

બોટાદ ના પાળીયાદ રોડ પર મૃત અવસ્થામાં માં મળી આવી યુવાનની લાશ

by Admin on | 2023-10-06 12:03:08

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 123


બોટાદ ના પાળીયાદ રોડ પર મૃત અવસ્થામાં માં મળી આવી યુવાનની લાશ

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર આવેલ શુભમ કોમ્પલેક્ષ પાસે યુવાન ની મળી આવી લાશ 

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. યુવાનની લાશ ને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડાઇ 


હાલ મૃતક યુવાન કોણ છે તેની શોધખોળ શરૂ. ફોટામાં દેખાતા. યુવાનને કોઈ ઓળખતું હોય તો બોટાદ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો

Search
Recent News
Top Trending

Leave a Comment