by Admin on | 2023-10-20 15:26:11
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 561
શ્રી ગૌતમ પરમાર LPS પોલીસ માનીરીક્ષક સા.શ્રી, ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ જુગાર પ્રોહીબીશનના કેશ સોધવા સારૂ સુચન કરેલ હોય જે અનુસંધાને પોલીસ
અધીક્ષક શ્રી કે.એફ.બળોલીયા સાહેબનાઓ દ્વારા જુગાર/પ્રોહીબીશનના ગુન્હાઓ શોધી કાઢવાની સુચના કરેલ હોય જે બાબતે ના.પો.અધી.શ્રી.મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓએ અસરકારક કામગીરી કરવા પોલીસ સ્ટેશન સ્ટાફને સુચના કરેલ જે આધારે આજ રોજ તા.૧૯/૧૦/૨૦૨૩
ના પોલીસ સ્ટાફના અજયભાઈ મુકેશભાઈ સોલંકી તથા કિશોરભાઇ જોરૂભાઇ ચૌહાણ અ.પો.કો તથા લાલજીભાઇ મનુભાઇ રાઠોડ અપો.કો. નાઓની સંયુકત ચોક્કસ બાતમી હકીકત આધારે બોટાદ ભાવનગર રોડ મઢુલી ચોકી પાસે આવેલ પાના માવાના ગલ્લે જાહેરમાં આઈ.સી.સી.કિકેટ વર્લ્ડ કપ-૨૦૩ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ની લાઇવ ક્રિકેટ મેચ ઉપર કાગળમાં ટીમ તથા ખેલાડીઓના નંબર લખી પૈસા વડે ક્રિકેટ રમત ઉપર જુગાર રમી રમતા ચાર ઇસમોને પકડી પાડી જુગાર ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ગીરધરભાઇ નરશીભાઇ મકવાણા ઉ.વ.૩૬ રહે-બોટાદ ભાવનગર રોડ જવેરનગર પહેલી શેરી તા.જી.બોટાદ
(૨) ગીરધરભાઇ જેઠાભાઇ સુરાણી ઉ.વ.૫૩ રહે-બોટાદ પાળીયાદરોડ પંજવાણી કાસા પાસે તુલશી સોસાયટી તા.જી.બોટાદ
(3) અજયભાઇ ઉર્ફે પીન્ટુભાઇ શીવાભાઇ ગોહીલ ઉં.વ.૩૯ રહે-બોટાદ ભાવનગર રોડ ઘનશ્યામનગર ચરમાળીયા મંદીર બાજુમા તા.જી.બોટાદ
(૪) મુકેશભાઇ ઉર્ફે મુન્નભાઇ ઉકાભાઇ જાગાણી ઉ.વ.૩૪ રહે-બોટાદ ભાવનગર રોડ જવેરનગર ભાથીજીની ડેરી પાસે તા.જી.બોટાદ
કબ્જે કરેલ મુદ્દામાલ
રોકડા રૂપીયા-૧૧,૮૪૦/- તથા ક્રિકેટ ટીમના ખેલાડીના ક્રમ નંબરના આંકડાઓ લખેલ ચીઠ્ઠી નંગ-૦૪ -
કિફ00/00/-તથા એક પેન કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૮૪૦/-ના મુદામાલ
કામગીરી કરનાર અધીકારી / કર્મચારીના નામ-
પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર.ખરાડી
- અજયભાઇ રમેશભાઇ રાઠોડ 4.5.1.
- અજયભાઈ મુકેશભાઈ સોલંકી U.H.C.
- યોગેશભાઈ અરવિંદભાઈ સોલંકી UPC
- પ્રજ્ઞેશભાઈ વિનોદભાઈ ઝરમરીયા UPC
- કિશોરભાઇ જોભાઇ ચૌહાણ U.P.C
- લાલજીભાઈ મનુભાઈ રાઠોડ U.P.C
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ