by Admin on | 2023-11-06 15:49:35
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 522
પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા શરીર સબંધી ગુન્હાના આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોર બળોલીયા સાહેબ દ્વારા તમામ અધિકારીને સુચનાની અમલવારી કરવા જણાવેલ હોય જે અન્વયે નોંચી પોલીસ અધિક્ષક શ્રી માઁ સવલ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એસ. આર.ખરાડી નાઓની સુચનાથી બોટાદ પ્રકાશેઠની વાડીમાં મેલડી માતા મંદિર પાસે ગઇ તા.૦૪/૧૧/૨૩ ના રાત્રીના ૧૦ર/૦૦ વાગ્યે પૈસાની લેતી દેતીનું મન દુ:ખ રાખી ત્રણ ઇસમોએ આ કામે મૃત્યુ પામનાર પ્રેમબાબુ ગયાપ્રસાદ નિશાદ રહે-બોટાદ હરણકુઇ આંગણવાડી નવહથ્થા હનુમાન પાસે તાજી બોટાદ વાળા સાથે પૈસા બાબતે મન દુ:ખ રાખી જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે લાકડી વડે માથાના ભાગે ત્રણ ઘા ના ફટકા મારી જીવલેણ હુમલો કરી નાશી ગયેલ હોય જે આરોપીઓની શોધ ખોળ દરમ્યાન સ્ટાફના હક્કો અજયભાઇ રાઠોડ તથા PC કિશોરભાઇ ચૌહાણ તથા PC લાલજીભાઇ રાઠોડ વાળાનાઓને સંયુક્ત રહે બાતમી મળેલ કે આરોપીઓ એક ભાડાની ઈકો કારમાં બેસીને રાજકોટ તરફ જાય છે.જેથી બોટાદ ટાઉન પોલીસની અલગ અલગ ટીમો બનાવી તથા હ્યુમન સોર્સ તથા બોટાદ કંમાન્ડ કંટ્રોલ ટીમ (નેત્રમની મદદ ઈકો ગાડીની ઓળખ કરી રાજકોટ સીટીમાંથી ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢી આજ રોજ ગુના કામે અટક કરી કામગીરી કરવામાં બોટાદ ટાઉન પોલીસ ટીમ સફળ કામગીરી કરેલ છે.(૧) રાકૈશકુમાર જગન્નાથ નિશાદ ઉ.વ.૪૩ ધંધો પાણીપુરીની લારી હાલ રહે.કારિયાણી ગામ, મુનાભાઈ ભરવાડના નેસડામાં તા જી બોટાદ મુળ રહે.ગામ રાયડ દિવારા તા.કાલપી જાલોન રાજ્ય-ઉત્તરપ્રદેશ
(૨) રાહુલ કોર્ટબાબુ નિશાદ ઉ.વ ૨૩ ધંધો પાણી પુરીની લારી હાલ રહે.બોટાદ ગઢડા રોડ શિવપરામા તા જી બોટાદ મુળ રહે.ગામ દેવકલી તા કાલપી જી જાલીન રાજ્ય ઉત્તરપ્રદેશ(3) ગયાપ્રસાદ ઉર્ફે જગન્નાથ પહેલવાનસિંગ નિશાદ ઉ.વ ૨૧ ધંધો પાણી પુરાની લારી હાલ રહે બોટાદ, પ્રકાશેઠની વાડીમાં, જગાભાઈ ભરવાડના માનમાં તા જી.બોટાદ મૂળ રહે ગામ રાયડ દિવારા તા.કાલપીજાલોન રાજ્ય-ઉત્તરપ્રદેશ

કામગીરી કરનાર અધિકારી કર્મચારી-(4) P એસ.આર.ખરાડી સાહેબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(૨) AS) અજયભાઇ રાઠોડ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(3) UHC અજયભાઇ સોલંકી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન UHC રાજેશભાઇ ધરાયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(4) PC યોગેશભાઈ સોલંકી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(૬) PC પ્રજ્ઞેશભાઇ ઝરમરીયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(૩) PG લાલાભાઇ રાઠોડ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(C) PC કિશોરભાઇ ચૌહાણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(૯) PC જયપાલસિંહ ચુડાસમા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન (10) PC કલદિપસિંહ વાધેલા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન(૧૧) PSI વાય એન ડાભી (બોટાદ CCTV કમાન્ડ કંટ્રોલ – નેત્રમા(૧૨) PE હિતેશભાઇ રાધવાણી (બોટાદ CCTV કમાન્ડ કંટ્રોલ. નેત્રમ(૧૩) WPC કિંજલબેન રાઠોડ (બોટાદ CCTV-કમાન્ડ કંટ્રોલ – નેત્રમ)
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ