GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી અને અળવનું તળાવ ભરવા માટે વાલની કામગીરી આગળ વધારવા માટે મુલાકાત

by Admin on | 2023-11-06 17:08:02

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 546


બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી અને અળવનું તળાવ ભરવા માટે વાલની કામગીરી આગળ વધારવા માટે મુલાકાત

 ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ નિવાસસ્થાને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી અને અળવનું તળાવ ભરવા માટે વાલની કામગીરી આગળ વધારવા માટે મુલાકાત કરેલ


તેમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ભગવતસિંહ દાયમા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ બોટાદ તાલુકા બોટાદ તાલુકા ભાજપ પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયા ઇશ્વરભાઇ ભરાડીયા ને પાંચાભાઇ બાવળીયા ને સહદેવસિંહ ચૌહાણ. કિરીટભાઈ પાર્ટીવાળા ડોક્ટર નટુભાઈ પરમાર ઞોરાભાઈ માલધારી ખીમજીભાઇ સોલંકી કુવરજીભાઈ બાવળીયા સાહેબને રજૂઆત કરતા ખૂબ સારો પ્રતિસાદ મળેલ અને ટૂંક સમયમાં આ કામ શરૂ કરવા માટે બાહેદરી આપેલ એ બદલ સાહેબનો ખુબ ખુબ આભાર


Search
Recent News
Top Trending

Leave a Comment