by Admin on | 2023-11-08 18:03:56
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18
પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓદ્વારા મિલકત સંબંધીત વણઉકેલાયેલા ગુન્હાઓ ઉકેલવા સારૂ સુચના કરેલ હોયજે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોર બળોલીયાસાહેબ દ્વારા તમામ અધિકારીને સુચનાની અમલવારી કરવા જણાવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબતથા પ્રો.ડી.વાય.એસ.પી. શ્રી એન.પી.આહીર સાહેબનામાર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાપો.ઈન્સ એસ.આર.ખરાડીતથા પ્રો.પો.ઇન્સ. એસ.કે.કાંબડનાઓની સુચનાથી તાજેતરમા બોટાદ મહાજનની વાડીમાં વિહળ પેલેસમા આવેલ પ્રેમજીભાઈ કચીયા ના હિરાના કારખાનામાં પોતાના સેફ (તિજોરી)માં રાખેલ રૂ.૪,૫૫,૫૦૦/- હોય જે ગઈ તા.૦૪/૧૧/૨૩ ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કારખાના તાળા તોડી કારખાનમાં પ્રવેશ કરી સેફ (તિજોરી)તોડીતિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી થયા અંગેની ફરીયાદ દાખલ થયેલ હોય જેગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પો.ઈન્સ. સાહેબ શ્રી દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીતપાસ હાથધરતા UHC અજયભાઇ સોલંકીતથાPC પ્રજ્ઞેશભાઇ ઝરમરીયાતથાPC યોગેશભાઈ સોલંકીવાળાને કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર શંકા જતાકારખાના મેનેજરની યુક્તી-પ્રયુક્તીથી પૂછ-પરછ કરતામજકુર આરોપી પોતે જણાવતો હોય કે પોતે તા-૦૪/૧૧/૨૦૨૩ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ સદરહુ કારખાનાના તાળા તોડી અંદર પ્રવેશ કરી તેજોરીનો લોક તોડી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરેલ જે ચોરીની રકમ પોતાના રહેણાંક મકાને સંતાડેલ હોય જે આરોપીને સાથે રાખી ચોરીમાં ગયેલ રૂ.૪,૫૫,૫૦૦/-ની રકમ ગણતરીના કલાકોમાં રીકવર કરી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહીકરી બોટાદ ટાઉન પોલીસ ટીમે સફળ કામગીરી કરેલ છે.

આરોપીની વિગત-
મહેશભાઇ ભુપતભાઇ ધલવાણીયા રહે-બોટાદ ગઢડા રોડ માધવપાર્ક શાળા નં-૨૪ સામે તા.જી.બોટાદ મુળ-મોટી-વાવડી તા.રાણપુર જી.બોટાદ
કામગીરી કરનાર અધિકારી કર્મચારી-
(૧) PI શ્રી એસ.આર.ખરાડી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૨) PSI શ્રી એસ.જી.સરવૈયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૩) ASI અજયભાઇ રાઠોડ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૪) UHC અજયભાઇ સોલંકી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૫) UHC રાજેશભાઇ ધરજીયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૬) PCજયપાલસિંહ ચુડાસમા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૭)PC પ્રજ્ઞેશભાઇ ઝરમરીયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૮) PC લાલજીભાઇ રાઠોડ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૯) PCકિશોરભાઇ ચૌહાણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૧૦) PC યોગેશભાઈ સોલંકી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૧૧) PC કુલદિપસિંહ વાઘેલા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(૧૨) PC મહેશભાઈ જમોડ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ