GUJARAT BOTAD

બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાં સિહોરના યુવાનની હત્યા કેસમાં સંડો વાયેલ બે આરોપીને બોટાદ એલ.સી.બી.પોલી સે ઝડપી લીધા - સાત શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ

by Admin on | 2023-11-23 12:39:45 Last Updated by Admin on2025-10-26 07:28:14

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 746

બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાં  સિહોરના  યુવાનની હત્યા કેસમાં સંડો વાયેલ બે આરોપીને બોટાદ એલ.સી.બી.પોલી સે ઝડપી લીધા - સાત શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ

 બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાં ગત ૨૨ નવેમ્બરના બપોરના સમયે લખમણભાઇ જોગરાણા નામના યુવકની ગઢડા ના સાત જેટલા  શખ્સોએ છરીના ઘા મારી હત્યા  કરી  હત્યારાઓ નાસી છૂટ્યા હતા

.આ બાબત ની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં થતા બોટાદ પોલીસે આઈપીસી કલમ ૩૦૨વિગેરે મુજબનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે તપાસના કામે બોટાદ પોલીસને સાત આરોપીઓ પૈકી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

 હાલમાં બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

Search
Recent News
Top Trending

Leave a Comment