GUJARAT BOTAD

બાબાસાહેબ આંબેડકર નિર્વાણતિથિ નિમિત્તે બોટાદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

by Admin on | 2023-12-07 15:52:02

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 177


બાબાસાહેબ આંબેડકર નિર્વાણતિથિ નિમિત્તે બોટાદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

સંવિધાન ગૌરવ પખવાડિયા અંતર્ગત ૬ ડીસેમ્બર મહામાનવશ્રી ડૉ બાબાસાહેબ આંબેડકર ના નિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ અને પૂજન કાર્યક્રમ બોટાદ શહેર જ્યોતિગ્રામ સર્કલ ખાતે યોજાયો, 


જેમાં મુખ્ય મહેમાનશ્રી  મયૂરભાઈ પટેલ-પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ, 

શ્રી ચંદુભાઇ સાવલિયા પ્રમુખ- બોટાદ શહેર ભાજપ

શ્રી ધવલ ડોડીયા પ્રમુખ- બોટાદ જિલ્લા એસ સી મોરચા, 

બંને મહામંત્રીશ્રી દેવજીભાઈ સોલંકી અને અરવિંદભાઈ સોલંકી, 

કાર્યાલયમંત્રીશ્રી બિપીનભાઈ મકવાણા, શ્રી ગિરીશભાઈ રાઠોડ મીડિયા સેલ કન્વીનર બોટાદ જિલ્લા, 

શ્રી મનુભાઈ બથવાર- પ્રમુખ

શ્રી કાંતિભાઈ સોલંકી-મહામંત્રીશ્રી: બોટાદ શહેર એસ સી મોરચા

શ્રી લાલજીભાઈ ચૌહાણ

પૂર્વ ઉપાધ્યક્ષ-બોટાદ જિલ્લા ભાજપ

શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર- પૂર્વ મહામંત્રી- બોટાદ જિલ્લા એસસી મોરચા,

શ્રી જયેશભાઈ સોલંકી- ઓફિસર કમાન્ડિંગ (હોમગાર્ડ), 

શ્રી જગદીશભાઈ પરમાર - બોટાદ શહેર -સંયોજક ગુજરાત યુવક  બોર્ડ, 

તેમજ રાજુભાઈ ચાવડા, જયરાજભાઇ અલગોતર તેમજ જિલ્લા તેમજ મંડલ મોરચા, સહિતના સંગઠન ના હોદ્દેદાર શ્રીઓ, *પુર્વ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ,સમાજ ના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે મયુરભાઈ પટેલ અને ધવલભાઈ ડોડીયા દ્વારા મિડિયા માં જણાવવામાં આવ્યું હતું.


Search
Recent News
Top Trending

Leave a Comment