GUJARAT BOTAD

બોટાદ પાળીયાદ વચ્ચે અકસ્માત 8 વ્યક્તિઓને નાની મોટી ઈજા જ્યારે વૃદ્ધા મહિલાનું મૃત્યુ

by Admin on | 2023-12-12 12:57:56

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 634


બોટાદ પાળીયાદ વચ્ચે અકસ્માત 8 વ્યક્તિઓને નાની મોટી ઈજા જ્યારે વૃદ્ધા મહિલાનું  મૃત્યુ


બોટાદ થી પાળીયાદ પીયાગો ગાડીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તરઘડા પાસે પીયાગો ગાડીના ચાલેકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા 8 વ્યક્તિઓને ઈજા જેમાં લીલાબેન બાબુભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે


અને લાભુબેન વાઘેલા,ગીતાબેન મોચી,સવિતાબેન,જયાબેન,ધનજીભાઈ,મનીષભાઈ,કંચનબેનને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને સારવાર અર્થે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે ખસેડાયા


મૃત્યુ પામનાર મહિલાને પી.એમ. અર્થે બોટાદ ની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.જ્યારે સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસ તપાસ કરી રહી છે


Search
Recent News
Top Trending

Leave a Comment