by Admin on | 2023-12-23 15:53:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 73

કોંગી નેતા વીરજી ઠુમ્મરના જાહેર ભાષણમાં પ્રધાનમંત્રીશ્રી નું નામ લઈને અશોભનીય ભાષા પ્રયોગ કરવા સામે ભાજપમાં રોષ ફાટી નીકળ્યો છે ને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અપમાન નહિ પણ દેશના 140 કરોડ ભારતીયો નું અપમાન કર્યું હોય તે અંગે કોંગ્રેસ માફીની માંગ સાથે વીરજી ઠુમ્મર અને કોંગ્રેસના સંસ્કૃતિ વિહોણા કલ્ચરનો પ્લે કાર્ડ સાથે પદયાત્રા કરીને વીરજી ઠુમ્મરના પૂતળાં દહન કાર્યક્રમ બાદ પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ કાયદેસરના પગલાં ભરવાની માંગણી કરેલ છે ગઇકાલે કોંગ્રેસની એક સભામાં દેશની સંસ્કૃતિ અને દેશની આન બાન અને શાન સમાનના પ્રધાનમંત્રીશ્રી ના ગરીમાવંત પદ વિશે અશોભનીય અને અવિવેકી ભાષા પ્રયોગ સામે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ત્યારે આજે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં નાવલી નદીના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કોંગ્રેસ અને વીરજી ઠુમ્મર માફી માંગે તેવા સ્લોગનો સાથે પદયાત્રા કરીને કોંગ્રેસ સામે સૂત્રોચાર કરીને દેશની ગરીમા સમાનના પદ અને ભાજપના મહિલા નેતા વિશે હલકી ભાષામાં ટિપ્પણી કરનાર વીરજી ઠુમ્મર સામે ભારોભાર રોષ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો ને પૂતળાં દહન કરે તે પહેલાં પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ