GUJARAT BOTAD

સેલવાસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રૂપીયા ડબલ કરી આપવાના પ્રલોભન આપી લોકો સાથે છેતરપીંડી કરી

by Admin on | 2023-12-27 15:07:06

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 606


સેલવાસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રૂપીયા ડબલ કરી આપવાના પ્રલોભન આપી લોકો સાથે છેતરપીંડી કરી

વિશ્વાસઘાત ના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ પોલીસ ટીમ


શ્રી ગૌત્તમ પરમાર I.P.S પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ બહારના

રાજ્યમા ગુન્હા કરી અત્રેના જીલ્લામા રહેતા આરોપીને શોધી વણઉકેલાયેલા ગુન્હાઓ ઉકેલવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને

પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા સાહેબનાઓ દ્વારા આવા ગુન્હાઓ શોધી કાઢવાના સુચના કરેલ હોય જે બાબતે નાયબ પોલીસ

અધિક્ષક શ્રી.મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓની સુચના અને માર્ગદર્શન

આધારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બોટાદ ટાઉન પો.સ્ટે.ના

અજયભાઇ રમેરાભાઇ રાઠોડ અનાર્મ એ.એસ.આઇ વાળાને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે કેન્દ્રશાસિત પ્રદેશના દાદરા & નગર હવેલી

જીલ્લાના સેલવાસ પોલીસ સ્ટેશનના FIR-NO-૦૪૫૭/૨૦૨૩ આઈ.પી.સી.કલમ-૪૨૦,૩૪ મુજબના ગુનામાં નાસતા-ભાગતા આરોપી તથા

બોટાદ શાકમાર્કેટમા ઉભા છે. જે હકીકતના આધારે વ્યુહરચના કરીને આરોપી ફીરોજમાઇ કરીમભાઇ રાવણી ને પકડી પાડી ઈસમને પુક્તી

પ્રયુક્તીથી પુછપરછ કરતા તેઓએ અને તેના પાર્ટનર બન્ને એ મળી સેલવાસમા KGN ટ્રેડીંગ નામથી શેર માર્કેટમા રોકાણ કરવા માટે સ્થાનીક

લોકો ને વિશ્વાસમા લઇ તેમની પાસેથી પૈસા મેળવી શેરમાર્કેટમા લગાડી પૈસા ડબલ કરી દેવાની લાલચ આપી પૈસા ની છેતરપીંડી કરેલ હોય

ની કબુલાત આપતા આરોપી ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપી

ફીરોજભાઇ કરીમભાઇ રાવણી રહે-હાલ-બોટાદ ખસ રોડ મહમ્મદનગર-ઘર તા.જી.બોટાદ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓના નામ 

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી

અજયભાઇ રમેશભાઇ રાઠૌડ A.S.T

જયપાલસિંહ અનીરૂધ્ધસિંહ ચુડાસમા P.C.

યોગેશભાઈ અરવિંદભાઈ સોલંકી P. C

લાલજીભાઈ મનુભાઈ રાઠોડ P.C

તથા રાજેશભાઇ રૂખદભાઇ ધરજીયા H.C

તથા પ્રજ્ઞેશભાઈ વિનોદભાઈ ઝરમરીયા PC

તથા કિશોરભાઇ જોશમાઇ ચૌહાણ P.C

તથા કુલદિપસિંહ ભરતસિંહ વાઘેલા P.C

ડીટેક્ટ થયેલ ગુન્હો

દાદરા & નગર હવેલી જીલ્લાના સેલવાસ પોલીસ સ્ટેશનના

FIR-NO-૦૪૫૭/૨૦૨૩ આઈ.પી.સી.કલમ-૪૨૦,૩૪ મુજબ

Search
Recent News
Top Trending

Leave a Comment