by Admin on | 2024-01-02 13:45:24
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 113
કેન્દ્ર સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે તે ઉદ્દેશ સાથે આજે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી હાઇસ્કૂલ ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્માન કાર્ડના લાભાર્થી શ્રીમતી રેખાબેન તાવિયાએ પોતાનો સુખદ પ્રતિભાવ આપતાં કહ્યું કે, સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જે યોજનાઓના લાભ થકી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે પરંતુ સરકારશ્રીની આયુષ્યમાન કાર્ડ યોજના અને લોકોના જીવનમાં દેવદૂત બનીને આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં અમે છ સભ્યો રહીએ છીએ, અમારી આવક પણ ઓછી છે એટલે જ્યારે અમારા પરિવારમાં કોઇ બીમાર થશે તો અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી અમારે કોઇની પાસે હાથ લંબાવવાની જરૂર પડશે નહી. અમારી મુશ્કેલીને સરકારે પોતાની મુશ્કેલી સમજીને અમને આષ્યુષ્માન કાર્ડ પુરું પાડ્યું હોવાથી અમે સરકારના આભારી છીએ.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ