by Admin on | 2024-01-11 14:57:53
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 98
બોટાદ નાગલપર દરવાજા વાલ્મિકી સમાજ દ્વારા અયોધ્યા રામ મંદિર થી આવેલ અક્ષત કળશ પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જીવણી માના મઢથી રામાપીરના મંદિર સુધી ભવ્ય અક્ષત કળશ યાત્રા તેમજ કળશનું પૂજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં નવ્વહથ્થા હનુમાનજીના મહંત શ્રી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના અધિકારીઓ તેમજ બજરંગ દળના અધિકારીઓ બોટાદ પ્રખંડ અધ્યક્ષ ,કાર્યકારી અધ્યક્ષ
પ્રખંડ બજરંગ દળ સંયોજક તેમજ વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા