by Admin on | 2024-01-24 18:49:43
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20
સાવરકà«àª‚ડલા લીલીયા વિધાનસàªàª¾ બેઠક પર રોડ રસà«àª¤àª¾àª“ની દà«àª°à«àª¦àª¶àª¾ જોઈને માતà«àª° ગà«àª°àª¾àª®à«€àª£ ગામડાઓના મારà«àª—à«‹ ને સà«àª‚દર અને રળિયામણા બનાવવા માટે ગાંધીનગર સચિવાલયમાં અઠવાડિયામાં તà«àª°àª£àªµàª¾àª° ઉઘરાણી કરતા ધારાસàªà«àª¯ મહેશ કસવાળાની કામ કરવાની કà«àª¨à«‡àª¹àª¨à«‡ કારણે વધૠ37 કરોડના રોડ રસà«àª¤àª¾àª“ના જોબ નંબર લાવીને સાવરકà«àª‚ડલા લીલિયા પંથકના ગામડાઓને જોડતા મારà«àª—à«‹ આગામી દિવસોમાં મઢાઈ જાય તે અંગેની કરà«àª¤àªµà«àª¯ નિષà«àª કામગીરીને આàªàª¾àª°à«€ છે અગાઉ 13 કરોડના રોડ રસà«àª¤àª¾àª“ મંજૂર કરાવà«àª¯àª¾ જેમાં àªà«‡àª‚કરા, નાનીવડાળ àªà«‹àª‚કરવાનો રોડ 1 કરોડ 84 લાખ, અàªàª°àª¾àª®àªªàª°àª¾ àªàªªà«àª°à«‹àªš રોડ 92 લાખ, કાનાતળાવ àªàªªà«àª°à«‹àªš રોડ 41 લાખ, જીરા સà«àªŸà«‡àª¶àª¨ રોડ 1 કરોડ 15 લાખ, ગોરડકાથી ગોરડકાપરા 46 લાખ, ગાધકડા થી કલà«àª¯àª¾àª£ પૂર 23 લાખ, ધજડી પરા àªàªªà«àª°à«‹àªš રોડ 21 લાખ, બોરાલા àªàªªà«àª°à«‹àªš રોડ 24 લાખ, ઘોબા પાટી àªàªªà«àª°à«‹àªšà« રોડ 11 લાખ, મેંકડા ફિફાદ 80 લાખ, સાવરકà«àª‚ડલા થી બોધરયાણી 92 લાખ, ચરખડિયા થી નાના àªàª®à«‹àª¦à«àª°àª¾ 92 લાખ, કà«àª¤àª¾àª£àª¾ àªàªªà«àª°à«‹àªš રોડ 1 કરોડ 20 લાખ, સાજણટીબા લà«àªµàª¾àª°à«€àª¯àª¾ 90 લાખ, વીજપડી બાયપાસ અને વીજપડી મેઈન રોડના 1 કરોડ 60 લાખ અને લીખાળા વીજપડી ના 1 કરોડ જેવી માતબર રકમ અગાઉ મંજૂર કરાવà«àª¯àª¾ છે તà«àª¯àª¾àª°à«‡ રાજà«àª¯ સરકારના મારà«àª— મકાન વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ સાવરકà«àª‚ડલા હાથસણી રોડ 4 કરોડ 10 લાખ, ધજડી-સાકરપરા-મિતિયાળા રોડ 3 કરોડ 32 લાખ, આંબરડી બગોયા 1 કરોડ 50 લાખ, દોલતી-મેરિયાણા રોડ 1 કરોડ 70 લાખ, હાથસણી ઋગનાથપà«àª° રોડ 1 કરોડ 40 લાખ, ઘાંડલા વણોટ રોડ 1 કરોડ 40 લાખ, જà«àª¨àª¾àª¸àªµàª¾àª° કેરાળા રોડ 1 કરોડ 40 લાખ, હાડીડા દાધીયા રોડ 70 લાખ, વિજયાનગર ગાધકડા રોડ 1 કરોડ 85 લાખ, જીરા સà«àªŸà«‡àª¶àª¨ જૂના સાવર રોડ 1 કરોડ 57 લાખ, મેવાસા નાની વડાળ 2 કરોડ 10 લાખ, દાધીયા વણોટ રોડ 1 કરોડ 50 લાખ, જાંબà«àª¡àª¾ હાડીડા રોડ 1 કરોડ 22 લાખ, ચીખલી વણોટ રોડ 1 કરોડ 5 લાખ, છાપરી લીખાળા રોડ 1 કરોડ 5 લાખ, àªà«‡àª‚કરા લીખાળા રોડ 1 કરોડ 68 લાખ, ખાલપર કà«àª•ાવાવ રોડ 1 કરોડ 5 લાખ, આંકોલડા àªàªªà«àª°à«‹àªš રોડ 70 લાખ, નવી આંબરડી ખોડીયાણા 73 લાખ 50 હજાર, લીલિયા àªà«‡àª‚સવડી રોડ 1 કરોડ 50 લાખ, હાથીગઢ હરીપર રોડ 1 કરોડ 40 લાખ, નાનાલીલીયા-લોકા-લોકી-àªà«‡àª‚સવડી રોડ 1 કરોડ 80 લાખ સાજણટીબા હાથીગઢ રોડ 1 કરોડ, અને હાથીગઢ ખારા રોડ 1 કરોડ 35 લાખ જેવી 24 રોડ રસà«àª¤àª¾àª“ માટેની 37 કરોડ જેવી માતબર રકમના જોબ નંબર સાથે સરકાર માંથી મંજૂર કરાવતા ધારાસàªà«àª¯ મહેશ કસવાળા હંમેશા કામને પà«àª°àª¤àª¿àª¬àª¦à«àª§àª¤àª¾ આપીને નામના નહિ પણ કામના કસવાળા અમથા નથી કહેવાયા તે ખરા અરà«àª¥àª®àª¾àª‚ ચરિતારà«àª¥ કરી બતાવà«àª¯à«àª‚ છે તà«àª¯àª¾àª°à«‡ સાંસદ નારણ કાછડીયા દà«àªµàª¾àª°àª¾ ઓળીયા થી નાના àªàª®à«‹àª¦à«àª°àª¾ નોન પà«àª²àª¾àª¨à«àªŸ નવો રસà«àª¤à«‹ માટે 5 કરોડ 20 લાખ અને સાવરકà«àª‚ડલા મારà«àª•ેટીંગ યારà«àª¡àª¥à«€ બાયપાસ ચોકડી સà«àª§à«€ 4 કરોડ જેવી રકમ પણ મંજૂર થઈ છે ને કà«àª² સાવરકà«àª‚ડલા લીલીયા વિસà«àª¤àª¾àª°àª¨àª¾ ગામડાઓનાં 59 કરોડ જેવી રકમ પà«àª°àªœàª¾àª¨àª¾ ચૂંટાયેલા પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿ તરીકે સરકાર માંથી જોબ નંબર સાથે લાવવામાં અગà«àª° àªà«‚મિકા àªàªœàªµàª¤àª¾ ધારાસàªà«àª¯ મહેશ કસવાળા ગà«àª°àª¾àª®à«€àª£ ગામડાના મારà«àª—à«‹ પર સà«àª‚દર ને રળિયામણા બને તે માટે તતà«àªªàª°àª¤àª¾ બતાવી છે તà«àª¯àª¾àª°à«‡ રોડ રસà«àª¤àª¾ માટે આવડી મોટી રકમ સરકાર માંથી મંજૂર કરાવનારા અમરેલી જિલà«àª²àª¾àª®àª¾àª‚ àªàª•માતà«àª° ધારાસàªà«àª¯ મહેશ કસવાળા હોય તેવà«àª‚ ગà«àª°àª¾àª®à«€àª£ ગામડાના લોકો હરખ àªà«‡àª° કહી રહà«àª¯àª¾ છે.