by Admin on | 2024-02-08 15:33:18
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 327
બાબરકોટ ગામની નજીક બોટાદ હાઇવે ઉપર તા.૭મી ફેબ્રુઆરી,૨૦૨૪ના રોજ ફોરવ્હિલ અને સ્કૂલબસનું એક્સીડેન્ટ થતાં પાળીયાદ ૧૦૮ને કેસ મળેલ જેમાં એક્સીડેન્ટનો ભોગ બનેલ બંન્ને વ્યક્તિઓ મૂળ રાજકોટનાં હોવાનું જાણવા મળ્યું હતું અને બંન્ને વ્યક્તિઓ બેભાન અવસ્થામાં હોવાથી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સમાં યોગ્ય સારવાર આપીને બોટાદની સબીહા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ વેળાએ બંન્ને વ્યક્તિઓ બેભાન હોવાથી એમની સાથે સોના-ચાંદીનાં ઘરેણાં હતા એ ૧૦૮નાં ઇમર્જન્સી મેડીશીયન ટેક્નીશીયન શ્રી વિપુલ બાંભણીયા અને ડ્રાઇવર શ્રી મુકુંદભાઈ પરમારે દરદી પાસેથી મળી આવેલ ૧ જોડ બુટ્ટી, પાટી પારો, ચાંદીના સડ્ડા, ચાંદીનું કડુ, ૨ (બે) સોનાનાં હાર અને ૫ (પાંચ) વિટ્ટીં સહિત ૧૨ તોલા સોનું તેમજ ૧ કિલોગ્રામ ચાંદીના ઘરેણાં
સબીહા હોસ્પિટલનાં સુપ્રીટેડન્ટશ્રી વોરાને આપીને દર્દીનાં પરીવારને ફોન દ્વારા જાણ કરી હતી. બધા જ દાગીના હેમખેમ પરત થતાં ૧૦૮ના કર્મીઓને તેમની પ્રમાણિકતા બદલ સબીહા હોસ્પિટલનાં સુપ્રીટેડન્ટશ્રી વોરાએ અભિનંદન પાઠવ્યાં હતાં.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ