by Admin on | 2024-02-08 15:36:06
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 134
ગઢડા તાલુકાની કમરીબાઈ કન્યા વિદ્યાલય કેન્દ્રવર્તી શાળા નંબર-૦૨ ખાતે બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ. આઈ મનસુરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવે તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી મયુરધ્વજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ “બેટી બચાવો બેટી પઢાવો”નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીતાબેન ભેડા, કાઉન્સેલર ગોરલબેન સોલંકી, she ટીમના કોન્સ્ટેબલ માયાબેન રતનપરા, dhewના કાર્યકર જયભાઈ પંડ્યા અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થાના કાર્યકર પારૂલબેન કંસારાએ શાળાની વિદ્યાર્થીનીઓને સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા ૧૮૧, સંકટ સખી એપ ડાઉનલોડ કરવા, ગુડ ટચ બેડ ટચ, ૧૦૦, ૧૧૨ તેમજ વ્હાલી દિકરી યોજના અને હાઈજીન અંગે વિશે માહિતગાર કર્યા હતાં. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, શાળાના અધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ