by Admin on | 2024-02-08 15:52:16
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22
બોટાદ શહેર ખાતે માતા રમાબાઈ આંબેડકર એસી સમાજ ભવન ખાતે બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા
મા રમાભાઈ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ નું આયોજન જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ધવલભાઈ ડોડીયા અને ડોક્ટર સેલના કન્વીનર ડો દેવાંગ પટેલ દ્વારા આયોજિત
આ કાર્યક્રમમાં ઉપસ્થિત બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર મહામંત્રી જામસંગભાઈ પરમાર ઉપપ્રમુખ વિનુભાઈ સોલંકી બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી વિપુલભાઈ મેરાણી પૂર્વ ઉપપ્રમુખ લાલજીભાઈ ચૌહાણ પૂર્વ મંત્રી પાલજીભાઈ પરમાર પૂર્વ મંત્રી દિનેશભાઈ પરમાર પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી અરુણાબેન રાઠોડ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલીયા જિલ્લા મોરચાના મહામંત્રી દેવજીભાઈ સોલંકી અરવિંદભાઈ સોલંકી ઉપપ્રમુખ પ્રકાશભાઈ મકવાણા છનાભાઈ પરમાર વશરામભાઈ પરમાર મંત્રી ભોજાભાઈ ડોડીયા મેઘરાજ પરમાર બોટાદ જિલ્લા મહિલા મોરચાના બહેનો તેમજ તમામ મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તેમજ તમામ હોદ્દેદારો પૂર્વ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
મહિલા મેડિકલ કેમ્પ મા મહિલાઓ બહોડી સંખ્યામાં લાભ લીધેલ હતો. અને મેડિકલ કેમ્પ માં આવેલ મહિલા બહેનો ને પોષણ આહાર નું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો હતો. દેવજીભાઈ સોલંકી મહામંત્રી , બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો