by Admin on | 2024-08-27 11:21:49 Last Updated by Admin on2025-10-21 09:35:44
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 27
હાલ સતત ત્રણ દિવસથી રાજ્યમાં દરેક જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામ ખાતે પ્રશાસન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પાણવી ગામમાં ભારે વરસાદના કારણે 2 મકાન પડી ગયા હતાં. જેથી નાગરિકોને પ્રાથમિક શાળા ખાતે આશરો આપવામાં આવ્યો છે.