by Admin on | 2024-09-19 13:30:33
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 84

પરમોપકારી સંત શીરોમણી પૂજય ગુરુદેવશ્રી કાનજી સ્વામી પ્રેરિત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે દસલક્ષણ પવાઁધીરાજ પયુઁષણ મહાપર્વ ની પૂણાઁહુતી ના પાવન અવસરે શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે ભાદરવા સુદ પૂનમ ને બુધવાર તા:-18-8-2024 ના રોજ જિનેન્દ્ર રથયાત્રા નું સુંદર આયોજન કરેલ અને તમામ ભક્તજનો એ ખુબ ભકિત ભાવ પૂર્વક ઉત્સાહ થી આ રથયાત્રામાં જોડાયેલા તદ પશ્ર્ચાત જિનેન્દ્ર ભગવાન નો મંગલ અભીષેક સૃવણઁ કળશ અને રજત કળશ થી કરવામાં આવેલ અને અષ્ટ પ્રકારી પૂજા આરતી તથા ભકિત ભાવ પુવઁક કરેલ,સવારે સમુહ પારણાં રાખેલ બાદમાં તપસ્વી મનિષભાઈ અંરવિદભાઈ શાહ એ કરેલ દસ ઉપવાસ નું પારણું સકળ સંઘ કરાવેલ અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘજમણ રાખવામાં આવેલ હતુ આ રીતે ધમઁ આરાધના પુવઁક પયુઁષણ મહાપર્વ ની પૂર્ણાહુતિ થયેલ છે.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ