by Admin on | 2024-09-19 13:34:04
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 49

બોટાદની ડો.અબ્દુલ કલામ શાળા નં.7 તેમજ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નં.22ના વિદ્યાર્થીઓએ મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર તેમજ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મુલાકાત લીધી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓને સમગ્ર કામગીરીથી વાકેફ કરાવી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલા પોલીસ સ્ટેશનમાં, વિદ્યાર્થીઓને મહિલાઓની સુરક્ષા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આ સ્ટેશનની ચોક્કસ ભૂમિકાનો પરિચય કરાવવામાં આવ્યો હતો, સાથોસાથ પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર અને 181 અભયમ હેલ્પલાઈન ખાતે મહિલાઓની સુરક્ષા માટેની કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતીગાર કરાયા હતા. આ મુલાકાતે વિદ્યાર્થીઓ માટે શીખવાનો મૂલ્યવાન અનુભવ પ્રદાન કર્યો હતો.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ