by Admin on | 2024-09-20 10:43:32
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 217

બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સહાયક માહિતી નિયામકશ્રી સપનાબેન ભટ્ટીની આગેવાનીમાં કચેરીના તમામ કર્મયોગીઓ ઉલ્લાસપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

“કચેરી સ્વચ્છ તો કર્મચારી સ્વસ્થ”ના સૂત્રને ચરિતાર્થ કરતા ઓફિસના ફર્નિચર, ટેબલ, ખુરશી , પંખા, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી તેમજ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું હતું.

જિલ્લા માહિતી કચેરી ખાતે હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં સિનિયર ક્લાર્કશ્રી ભરતભાઈ દેત્રોજા, માહિતી મદદનીશશ્રી હેમાલીબેન ભટ્ટ, ફોટોગ્રાફરશ્રી અમિતભાઈ મહેતા, વીડિયોગ્રાફરશ્રી નરોત્તમભાઈ કણઝરિયા, શ્રી વિજયભાઈ મહેતા, સુશ્રી જલ્પાબેન સાકરીયા, શ્રી દયારામભાઈ વડદરીયા, શ્રી નરેશભાઈ પટગીર સહિતના કર્મયોગીઓ જોડાયા હતા અને કચેરીને સ્વચ્છ કરી હતી.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ