by Admin on | 2025-03-27 14:00:50
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 64
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલીયા સાહેબ તેમજ મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ નાં માર્ગદર્શન મુજબ એસ જે દાણી પ્રાથમિક શાળા માં બાળકો પી આઈ વસાવા સાહેબ ની અધ્યક્ષતા માં કાયદાકીય માહિતી આપવામાં આવેલ.
જેમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે ડેમોસ્ટેશ દ્વારા માહિતી આપેલ તેમજ ખાસ કરીને 1098,1930,100,112 અન્ય હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર વિષે વિગતવાર માહિતી આપવામાં આવેલ શી ટીમ નાં કર્મચારી અરવિંદભાઈ સુવેરા દ્વાર વધતા જતા સોશ્યિલ મીડિયા નાં દૂર ઉપયોગ ટાળવા તેમજ સાયબર ફ્રોડ વિષે માહિતી આપવામાં આવલ
કોન્સ્ટેબલ રાહુલભાઈ દ્વારા હથિયાર પ્રદર્શન તેમ તે અંગે ની માહિતી આપવામાં આવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન નાં કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 ની કામગીરી તેમજ એપ્લિકેશન વિશે માહિતી આપેલ સખી વનસ્ટોપ સેન્ટર નાં કર્મચારી છાયાબેન મકવાણા દ્વારા મહિલા ઓ ને આશ્રય સબંઘીત માહિતી આપવામાં આવેલ વુમન એમ્પવાર મેન્ટ હબ નાં મહેશભાઈ સોલંકી દ્વાર જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી, વિધવા સહાય, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન, સ્વાવ લંબન યોજના વિષે વિગતવાર માહિતી આપવામાં આવેલ
વિવિધ લક્ષી કલ્યાણ કેન્દ્રના નૂતનબેન દ્વારા મહિલા મંડળ ની કામગરી અંગે વિસ્તૃત માહિતી આપેલ પી આઈ સાહેબ દ્વારા વિદ્યાર્થી ઓ અભ્યાસ કરી સમાજ અને કુટુંબ નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ કાર્યક્રમ નું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી ઓ પોતે પોતાની સુરક્ષા કરી રીતે રાખે તે અંગે નો હતો કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળા નાં આચાર્ય તેમજ શિક્ષકગણ તરફ થી સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સહકાર આપેલ.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ