by Admin on | 2023-04-27 12:28:59
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 62
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બોટાદને ૧૦૦ વોટના ટ્રાન્સમીટર્સની ભેટ મળશે. તા. ૨૮ એપ્રિલના સવારે ૧૦.૩૦ કલાકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ૧૦૦ વોટનાં કુલ ૯૧ એફ.એમ. ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ ક૨વામાં આવશે. સૌરાષ્ટ્રનાં ચાર વિસ્તારોમાં આ એફ.એમ. ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેમાં સુરેન્દ્રનગર, વેરાવળ, બોટાદ અને ખંભાળીયા મુકામે આ ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ ક૨વામાં આવશે. આ કાર્યક્રમમાં દરેક સ્થળનાં વિવિધ મહાનુભાવો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાનાં પ્રમુખશ્રીઓ તથા અન્ય ગણમાન્ય પ્રજાનાં પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહેશે.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ