by Admin on | 2023-04-28 12:48:02
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 91
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવસેવકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ , જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી તથા યંગ જાયન્ટ્સ બોટાદ નો વર્ષ - ૨૦૨૩ ના નવા વરાયેલા પ્રમુખશ્રી ,હોદ્દેદારો તથા નવ પ્રવેશીત સભ્યો નો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ તા.૩૦/૪/૨૩ રવિવાર ના રોજ સાંજના ૪:૦૦ કલાકે શ્રી નાનજી દેશમુખ ટાઉનહોલ , નગરપાલિકા બોટાદ ખાતે યોજાશે .
આ કાર્યક્રમમાં સમારોહના પ્રમુખ શ્રી શાંતિલાલ પટેલ ( પ્રમુખશ્રી જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન ૩/બી) , સમારોહના ઉદઘાટક શ્રી કે.એફ.બળોલીયા (પોલીસ અધિક્ષક બોટાદ) , સમારોહના મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ વિરાણી (પ્રમુખશ્રી બોટાદ જીલ્લા પંચાયત) , અતિથી વિશેષ ડો. જી .વી. કળથીયા (પ્રમુખશ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ બોટાદ) તથા શ્રી કેતનભાઇ રોજેસરા( ઉપ પ્રમુખશ્રી જાયન્ટ્સ ફેડરેશન ૩/બી )તેમજ આ પ્રસંગે આશિર્વચન પૂ.કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી (સારંગપુર ), પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ દાસજી (ગઢપુર )અને પૂ.શાસ્ત્રી સ્વામી માધવસ્વરૂપ દાસજી (સ્વામિનારાયણ ગુરુકુળ - બોટાદ ) પાઠવશે અને શપથવિધિ અધિકારી શ્રી ગ્રીન મેન શ્રી સી.એલ.ભીકડીયા (યુનિટ ડાયરેક્ટર યુનિટ-૩ ) ઉપસ્થિત રહેશે.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ