by Admin on | 2023-05-05 03:20:04
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 122
બોટાદ ના સમઢીયાળા 1 ગામ શ્રી બાણનાથ મહાદેવ મંદિર ખાતે સમઢીયાળા 1 અને રામનગર ગામ સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રી મદ્દ ભાગવત કથા નુ આયોજન કરાયું જેમાં વ્યાસ પીઠ પર શાસ્ત્રી મનીષભાઈ રાવલ દ્વારા કથા નુ રસપાન કરાવ્યું હતું કથા નો સમય સવારે 9 થી 11,30 કલાક અને બપોરે 3 થી 6 કલાક સુધી આ ભાગવત કથાનું રસપાન કરાવવાના આવી રહ્યું છે. કથાની પૂ્ણાહુતિ તારીખ 7-5-23 ને રવિવાર ના રોજ કરવાામાં આવશેે. આ કથા દરમ્યાન ઉજવાતા પ્રસંગો જેમાં કપિલ જન્મોત્સવ , રામ જન્મોત્સ , ગોવર્ધન લીલા,નુરસિંહ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, રૂષ્મણી વિવાહ, વામન જન્મોત્સવ, નંદ મહોત્સવ ઉજવાશે કથા નુ આયોજન શ્રી બાણનાથ મહાદેવ મિત્ર મંડળ અને સમઢીયાળા 1 તેમજ રામ નગર ગામ સમસ્ત દ્વારા આયોજન કરાયું
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ