by Admin on | 2023-05-06 13:11:59
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 61
રમ ઉપકારી પૂજય ગુરુદેવશ્રી કાનજી સ્વામી કરકમળે પ્રતિષ્ઠીત શ્રી શ્રેયાંસનાથ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ નો વાષીઁક વષઁગાંઠ આગામી વૈશાખ વદ-૭ ના દિવસ"69"મો પ્રતિષ્ઠા દિવસ હોવાથી ત્રણ દિવસ નો રત્નત્રય મંગલ મહોત્સવ ઉજવાશે, આ મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ ની "અધ્યાત્મ રત્નત્રય તત્ત્વજ્ઞાન શિબિર" નું સુંદર આયોજન કરવામાં આવેલ છે આ મંગલકારી વાષીઁક વષઁગાંઠ મહોત્સવ માં જિનેન્દ્ર અભીષેક, શ્રીપંચ પરમેષ્ઠી મંડલ વિધાન પૂજા,ભકિત, આરતી તથા પૂજય કહાન ગુરુદેવશ્રી ની દિવ્ય દેશના સમાન અદભુત CD પ્રવચન થશે તથા શિબિર સંચાલક પંડિત શ્રી નિતીનભાઈ શેઠ- વાંકાનેર થી ખાસ અત્રે પધારશે અને ત્રણ દિવસ ભક્તજનો ને આત્મ પ્રાપ્તિ ના માઁગને અને તત્ત્વજ્ઞાન ને સરળ ભાષામાં સમજાવશે.. જિન મંદિર ને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવશે અને ત્રણેય દિવસ પ્રભાવના, કાયમી સંઘજમણ તથા ચોવિહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે, આ મંગલ મહોત્સવ માં મુંબઈ રાજકોટ,અમદાવાદ, સોનગઢ થી મુમુક્ષુ ભાઈ બહેનો લાભ લેવા પધારશે.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ