by Admin on | 2023-05-06 14:07:55
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 62
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા હિરેનભાઈ પટેલ (શ્રીજી આનંદ ડેવલોપર્સ ) ના સૌજન્યથી સરકારી હાઈસ્કૂલ પાસે બોટાદ ખાતે મિનરલ વોટર ઠંડા પીવાના પાણી નું પરબ - ૩ નો શુભારંભ તા.૩૦/૪/૨૩ ના રોજ પરબ ના દાતા શ્રી હિરેનભાઈ પટેલ (શ્રીજી આનંદ ડેવલોપર્સ ) તથા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩/બી ના પ્રમુખ શાંતિલાલ પટેલ ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ. . આ વિસ્તારમાં અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે. . આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ,જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડીરેકર ગ્રીન મેન - સી.એલ.ભીકડીયા , ફેડરેશન સેક્રેટરી પ્રદીપભાઈ જોશી , ઉપ પ્રમુખ મધુકાંત આચાર્ય ,જાયન્ટ્સ સંસ્થા ના દીપકભાઈ માથુકિયા ,દર્શનભાઈ પટેલ , મુકેશ જોટાણીયા , લાલજીભાઇ કળથીયા , દિલીપભાઈ ભલગામીયા , ડો.આનંદ ત્રિવેદી , કલ્પેશ ગાંધી , પરેશભાઇ દરજી , મુકેશ જોટાણીયા , મન્સુર ખલ્યાણી , વિજય રોજેસરા વગેરે ઉપસ્થિત રહેલ.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ