by Admin on | 2023-05-14 04:49:00
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 81
(૧) આંબાભાઇ પાચાભાઇ પનાળીયા ઉવ. પ૪ ખેતીકામ
રહે:નશીતપર તા. વલ્લભીપરુ
જી. ભાવનગરના કબજા ભોગવટામાથી મળી આવેલ
(A) ATM-11, રામ 5G, અજીત૧૫૫ નામના કપાસના બિયારણના ૪૫૦ ગ્રામના કુલ-૧૮૪ પેકેટ જે પેકેટ દીઠ હક.રા. ૫૦૦/- લેખે કુલ રા. ૯૨,૦૦૦/-
(B) કપાસના લઝુ બિયારણના અલગ અલગ કોથળામાં ભરેલ બિયારણ કુલ વજન ૧૭૦ હક.ગ્રા. જેનો હિ.ગ્રા. દીઠ હકમતં રા. ૨૦૦/- લેખે કુલ રા. ૩૪,૦૦૦/- નો મુદામાલ
(C) કપાસના બિયારણના વજન કરવાનો ઇલેકટ્રીક વજન કાટો નગં - ૧ હક.રા. ૨૦૦૦/-
(D) કપાસના બિયારણ પેક કરવાનું પેકીંગ મશીન નગં - ૧ હક. રા. ૧૦૦૦/-
(E) કપાસના બિયારણ પેક કરવાનું રો-મટીરીયલ્સ હક.ગ્રા. પ.૮ હક.રા. ૦૦/૦૦ મળી કુલ રા. ૧,૨૯,૦૦૦/-
નો મદુ માલ
(ર) જીવરાજભાઇ પાંચાભાઇ પનાળીયા ઉવ. ૫૨ ખેતીકામ
ગામઃનશીતપર તા. વલ્લભીપરુ
જી.ભાવનગરનાકબજાભોગવટામાથી મળીઆવેલ
(A) અજીત૧૫૫, હેમાંશુ ૪૦, પ્રગતિ૯ નામના અલગ અલગ કપાસના બિયારણના ૪૫૦ ગ્રામના કુલ-૩૨૩
પેકેટજેપેકેટદીઠહક.રા.૫૦૦/-કુલરા.૧,૬૧,૫૦૦/-
(B) કપાસના લઝુ બિયારણના અલગ અલગ કોથળામાં ભરેલ બિયારણ કુલ વજન ૨૫૯ હક.ગ્રા. જેનો હિ.ગ્રા.
દીઠ હકમતં રા. ૨૦૦/- લેખે કુલ રા. ૫૧,૮૦૦/- નો માલ
(C) કપાસના બિયારણના વજન કરવાનો ઇલેકટ્રીક વજન કાટો નગં - ૧ હક.રા. ૨૦૦૦/-
(D) કપાસના બિયારણ પેક કરવાનું પેકીંગ મશીન નગં - ૧ હક. રા. ૧૦૦૦/- કુલ રા. ૨,૧૬,૩૦૦/- નો મુદદામાલ
કુલ રકમ ૩,૪૫,૩૦૦/-નોશકાસ્પદઅનેઅનઅથોરાઇઝડકપાસના બિયારણ તથા તેને પેંકીંગ કરવાનોમુદ્દા માલ મળી આવતા અત્રેના પો.સ્ટેશન ખાતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ અંતરગત કાર્યવાહીકરવામાં આવેલ છે....
વલ્લભીપુર પોલીસ ખેડૂત નું હિત કરવા બદલ ખેડૂતો હૃદયથી આભાર વ્યક્ત કરે છે..